જિલ્લા તથા જિલ્લામાં આવેલ તાલુકાને લગતી મહેસુલ વિભાગને લગતી ગ્રાન્ટ, ખર્ચપત્રકો, પેન્શન, ઇન્કમટેક્ષ, અંદાજપત્ર તેમજ સુધરેલ અંદાજપત્ર બનાવવું, ઓડિટ, રીકન્સીલેશન, જી.પી.એફ. ઉપાડ - પેશગી, મકાન તથા વાહન પેશગી, જૂથ વીમા અંગેની કામગીરી વગેરે જેવી હિસાબી તમામ કામગીરી આ શાખામાં કરવામાં આવે છે.